નાણાવટી રે સાજન બેઠું માંડવે... (2)
લાખોપતિ રે સાજન બેઠું માંડવે... (2)
નાણાવટી રે સાજન બેઠું માંડવે... (2)
જેવા ભરી સભાના રાજા... (2)
જેવા ભરી સભાના રાજા... (2)
એવા વર-કન્યાના દાદા... (2)
એવા વર-કન્યાના દાદા... (2)
નાણાવટી રે સાજન બેઠું માંડવે...
લાખોપતિ રે સાજન બેઠું માંડવે...
જેવી વાડીની ફૂલવારી... (2)
જેવી વાડીની ફૂલવારી... (2)
એવા વર-કન્યાના માડી... (2)
નાણાવટી રે સાજન બેઠું માંડવે...
લાખોપતિ રે સાજન બેઠું માંડવે...
જેવા હાર માઈલા હીરા... (2)
એવા વર-કન્યાના વીરા... (2)
નાણાવટી રે સાજન બેઠું માંડવે...
લાખોપતિ રે સાજન બેઠું માંડવે...
જેવી ઘમ ઘમની વેલ્યુ... (2)
એવી વર-કન્યાની બેન્યું... (2)
નાણાવટી રે સાજન બેઠું માંડવે...
લાખોપતિ રે સાજન બેઠું માંડવે...
નાણાવટી રે સાજન બેઠું માંડવે...
લાખોપતિ રે સાજન બેઠું માંડવે...
આપના વડીલોના દિવ્ય આત્મા ને શાંતિ મળે. આભાર અને ધન્યવાદ હેમંતભાઈ.🙏
ReplyDelete