06 March 2018

Aankh mari ughde tya sitaram dekhu,

આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું

ધન્ય મારું જીવન કૃપા એની લેખું

રામકૃષ્ણ રામકૃષ્ણ રસના ઉચ્ચારે 

હરિનો આનંદ મારે અંતરે આવે


રામાયણ ગીતા મારી અંતર આંખો

હરી એ દીધી છે મને ઉડવાની પાખોં 

રામના વિચારો મારે અઢળક નાણું

ગાવું મારે નીસ દીન રામનું જ ગાણું 


પ્રભુના ભક્તો મારે સગારે સંબંધી 

છૂટી ગ્રંથિ તૂટી મારી માયાની બંધી 

શુદ્ધ ભક્તિ વધે મારી પૂર્ણિમા જેવી

પ્રભુ સંતો આશિષ સદા દેજો એવી


જેણે શ્રી રામચરણ રસ રાખ્યો

એણે સંસારને મિથ્યા કરી નાખ્યો

આળસને જાણે છે સુખદેવ જોગી

કંઈક જાણે છે પેલો નરસૈયો ભોગી



Aankh mari ughde tya sitaram dekhu,
Dhanya maru jeevan krupa ani lekhu,
Ram krishna ram krishna rasna uchare,
Hari no anand mare antare aave.

Ramayan geeta mari anatar aankho,
Hari a e didhi chey mane udvani pankho,
Ram na vichoro mari adhalak nalu,
Gavu mare nishdin raan nu j ganu.

Prabhu na bhakto mare saga re sambandhi,
Chuti granthi tuti mari maya ni bandhi,
suddh bhakti vadhe mari poornima jevi,
Prabhu santo aashih sada dejo avi.

Jene shri ram charan ras chakhiyo,
Ane sansar ne mithya kari nakhiyo,
Alas ne jane chey sukdev jogi,
Kaik jane chey pelo narsaiyo bhogi.

3 comments:

  1. Impressive post, I love the way Article is written. Appreciating your hard work! Please check out my website Women In Saree!, Thank You:)

    ReplyDelete
  2. Nice post, please check my blog friend BikiniXona!

    ReplyDelete