04 March 2018

તમે સાંભળો વિનંતી મારી સેવા કરું શ્રી હરિ તમારી Tame Sambhalo Vinanti mari seva karu shri hari tamari

તમે સાંભળો વિનંતી મારી 

સેવા કરું શ્રી હરિ તમારી 

ચાર ચોર વસે છે પાસે લૂંટી લેવાની 

પૂરી આશે મને ખરી હિંમત છે તારી...તમે 

તારું શરણું મુજને સાચું બાકી સુખ સઘળું છે કાચું

એવી દઢ પ્રતિજ્ઞા ધારી...તમે 

એવો છે મુજને વિશ્વાસ દઇ દર્શન પૂરો આશ

કેશવ વિનંતી લેજો સ્વીકારી...તમે

1 comment: