05 March 2018

તમે સાંભળો વિનંતી મારી સેવા કરું શ્રી હરિ તમારી Tame Sambhalo Vinanti maari seva karu shri hari tamari

તમે સાંભળો વિનંતી મારી 

તમે સાંભળો વિનંતી મારી સેવા કરું શ્રી હરિ તમારી 

ચાર ચોર વસે છે પાસે લૂંટી લેવાની પુરી આશે

મને ખરી હિંમત છે તારી.....તમે 

તારું શરણું મુજને સાચું બાકી સુખ સઘળું છે કાચું

એવી દૃઢ પ્રતિજ્ઞા ધારી......તમે 

એવો છે મુજને વિશ્વાસ દઈ દર્શન પૂરો આશ

કેશવ વિનંતી લેજો સ્વીકાર.....તમે

No comments:

Post a Comment