06 March 2018

થાળ મારે મદિરીયે આજે કીધા છે, ભેજનીયા મન ભાવતા Thal mare mandiriye aje kidha chhe bhojaniya man bhavta

થાળ 

મારે મદિરીયે આજે કીધા છે, ભેજનીયા મન ભાવતા, 

વેલેરા આવને કાન કુંવરીયા વાર ન લાગે આવતા

સ્વાગતમાં પુઠપાની માલા તૈયાર છે (૨)

ફમળી કળીઓથી ગુંથેલા હાર છે (૨) 

આનંદ આનંદે થાશે હૈયામાં, પ્રેમથકી પહેરવતા. વે...

રૂપાના બાજઠિયા કંચનને થાળ છે (૨)

સ્નેહભરી સામગ્રી સધળી રસદાર છે (૨) 

એક પછી એક હું પીરસવા માંડું આવે ઉછાળા દર૫ તા–વે..

ખુ દીના લાડુને માવાની ઘાત (૨)

પૌસ્તાની બરફીને સેવે સુવાળી (૨) 

એમે આરોગજે લચપતા લાડુ, થાક લાગ્યો છે વાળતા–વે....

દુધીને હલ ને પુરણ પોળી (૨)

બે પડી રોટલીને ધીમાંજ બાળી (૨) 

મગજ મસુર મેહન થાળને, વાર લાગી છે ઠારતા-વે...

ફાક કીધા છે મે વીધ વીધ જાતના (૨)

કરવા વખાણુ શું કેશરિયા ભાતના (૨) 

કહીને દાળ કેરી વાત નિરાળી, મહું કે આવી છે વધારતા-૧....

જળ મારા ઘરનું તે જમુનાનું જાણુ જો (૨)

મુખવાસ કરીને એક વાત મોરી માનજો (૨) 

રામભક્ત દૌર પ્રભુ રોજ રોજ આવજે,

થાકુ ન તમને જમાડતા - વે...

2 comments: