05 March 2018

મારે વૃંદાવન છે રૂડું, વૈકુંઠ નહી’ રે આવું Mare Vrundavan chhe rudu vaikunth nahi re aavu

મારે વૃદાવન છે રૂડ 

મારે વૃંદાવન છે રૂડું, વૈકુંઠ નહી’ રે આવું', 

નહીં” આવું એ નંદજીના લાલરે, વૈકુંઠ નહીં કે આવું'. 

બેસી રે રહેવું મારે, ટગ ટગ જેવું (૨) 

મારે નહીં ખાવું કે પીવું. એ નંદજીના લાલ રે...મારે.

સ્વર્ગ ના લેાક મને લાગે છે કુડા (૨) 

વૃજના લેક મારે રૂડા એ નંદજીના લાલ રે. મારે

વનમાં મોકલે તે, એકલા જ મોકલે (૨) 

આવીશ સૌથી પહેલે, એ નંદજીના લાલ રે...માર

નરસિંહ મહેતાના એલા સ્વામી શામળીયા, (૨) 

તમે સાંભળે સારંગ પાણી, એ નંદજીના લાલ રે...મારે

No comments:

Post a Comment