05 March 2018

મહામંત્ર સુણ સાહેલી મહામંત્ર છે શ્રીકૃષ્ણઃ શરણં મમ Mahamantra sun saheli mahamantra chhe shri krushna sharanam mamaha

મહામંત્ર 

સુણ સાહેલી મહામંત્ર છે શ્રીકૃષ્ણઃ શરણં મમ 

રટ ભાવથી શ્વાસે શ્વાસે શ્રીકૃષ્ણઃ શરણં મમ 

મહાપ્રભુજીએ મંત્ર જ આપ્યો છે. 

એ શરણ સિદ્ધ કરનારો છે 

સૌ એમાં સાર સમાયો છે ... સુણ સાહેલી 

સૌભાગ્ય અપાવે છે 

એ લક્ષ્મીવાન બનાવે છે 

વળી નૃપ સુપ્રિમ બનાવે છે ...સુણ સાહેલી

સકલ પાપને શોષે છે 

ત્રિવિધ તાપ સમાવે છે.

ભવના બંધન કાપે છે ...સુણ સાહેલી 

થી થાય જગત જીવ બ્રહ્મતણો 

વળી થાય જ્ઞાન હરિસંબંધનું 

ફલ દે છે દઢ ભક્તિ તણું ...સુણ સાહેલી 

ગુરુમાં વહાલ કરાવે છે 

હરિ હીરો ગુરુ બતાવે છે 

સાયુજય મુક્તિ અપાવે છે ...સુણ સાહેલી

આ મંત્ર અમુલક એવો છે 

શુભ ઈચ્છિત ફલ દેનારો છે 

ભજે દાસ પ્રભુને પ્યોરો છે ...સુણ સાહેલી

1 comment: