મારે વૃદાવન છે રૂડ
મારે વૃંદાવન છે રૂડું, વૈકુંઠ નહી’ રે આવું',
નહીં” આવું એ નંદજીના લાલરે, વૈકુંઠ નહીં કે આવું'.
બેસી રે રહેવું મારે, ટગ ટગ જેવું (૨)
મારે નહીં ખાવું કે પીવું. એ નંદજીના લાલ રે...મારે.
સ્વર્ગ ના લેાક મને લાગે છે કુડા (૨)
વૃજના લેક મારે રૂડા એ નંદજીના લાલ રે. મારે
વનમાં મોકલે તે, એકલા જ મોકલે (૨)
આવીશ સૌથી પહેલે, એ નંદજીના લાલ રે...માર
નરસિંહ મહેતાના એલા સ્વામી શામળીયા, (૨)
તમે સાંભળે સારંગ પાણી, એ નંદજીના લાલ રે...મારે
No comments:
Post a Comment