વદન કરીએ દેવ સુઢાળા કે
વંદન કરીએ દેવ સુંઢાળા વિધ્નોનાં હરનારા, વંદન
રિદ્ધિ સિદ્ધિના છે. સ્વામી, કરૂં ણા સાગર અંતર્યામી,
પાવતીના લાડકવાયા, વિક્તોનાં હરનારા, વંદન
મૂષક વાહનને ધરનારી, ભકતોના સંકટ હરનારા,
શિવજીના છે પ્રાણ પ્યારા, વિગ્નાના હઝારા, વંદન
મન અંતરથી પૂજા કરીએ, ભાવ ભકિતના માદક ધરીએ,
અમૃત” ના હદયે વસનારા, વિનાના હરનારા વંદન
No comments:
Post a Comment